Sports

ઈંગ્લેન્ડ ટૂર પર વન ડે ટીમમાં સુરેશ રૈનાનો ટીમમાં સમાવેશ કર્યો

ઈંગ્લેન્ડ ટૂર પર વન ડે ટીમમાં પસંદગી પામેલા અંબાતી રાયડૂ યો-યો ટેસ્ટમાં ફેઈલ થયા પછી ભારતીય પસંદગી સમિતિએ સુરેશ રૈનાનો ટીમમાં સમાવેશ કર્યો છે. ભારતીય ક્રિકેટ કનિદૈ લાકિઅ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પ્રેસ રીલિઝ કરીને આ જાણકારી આપી હતી. રાયડુની 3 મેચની વન ડે સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. કનિદૈ લાકિઅ જોકે, તે યો-યો અકિલા ટેસ્ટમાં ફેઈલ થયો હતો. હવે તેની જગ્યાએ સુરેશ રૈનાને તક આપવામાં આવી છે. દિગ્ગજ ઓલરાઉન્ડર રૈનાને લગભગ 3 વર્ષ પછી ટીમ કનિદૈ લાકિઅ ઈન્ડિયામાં જગ્યા મળી છે. તેણે છેલ્લી વન ડે 25 ઓક્ટોબર, 2015ના રોજ સાઉથ આફ્રિકા અકીલા સામે મુંબઈમાં રમી હતી. જે પછીથી તે ટીમમાંથી બહાર થયો કનિદૈ લાકિઅ હતો. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું,’પસંદગી સમિતિએ અંબાતી રાયડુના સ્થાને સુરેશ રૈનાને ઈંગ્લેન્ડ ટૂર પર જતી ભારતીય ટીમમાં જગ્યા આપી કનિદૈ લાકિઅ છે. આ નિર્ણય રાયડુના શુક્રવારે એનસીએમાં થયેલા ફિટનેસ ટેસ્ટ પછી લેવાયો હતો.’ રાયડુ યો-યો ટેસ્ટમાં ફેઈલ થયો તે ચોંકાવનારુ રહ્યું હતું. તેણે કનિદૈ લાકિઅ આઈપીએલની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 602 રન બનાવ્યાં હતાં. રાયડુ આ ટેસ્ટમાં 14 જ અંક મેળવી શક્યો હતો. જ્યારે ક્વોલિફાઈ માટે કનિદૈ લાકિઅ 16.1 અંક જોઈતાં હતાં. બીજી બાજુ વાઈસ કેપ્ટન રોહિત શર્મા રવિવારે યો-યો ટેસ્ટ આપશે. તેણે બીસીસીઆઈ પાસેથી 15 જૂનના રોજ આ ટેસ્ટમાં ગેરહાજર રહેવાની કનિદૈ લાકિઅ રજા લીધી હતી. સબા કરીમે જણાવ્યું હતું કે,’રોહિતે પર્સનલ કામ (એક ઘડિયાળ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રશિયામાં છે)ના કારણે તેણે અનુમતિ માગી હતી. એવો કોઈ નિયમ નથી જેના કારણે ખેલાડીઓને એક જ દિવસમાં ટેસ્ટ આપવી પડે.’ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ કીપર), દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!