EntertainmentSocial Media Buzz

આ અભિનેત્રીએ પોતેજ શેર કરી નાખ્યો પોતાનો જ ન્યૂડ સીન! પછી શું થયું જાણો!

ફિલ્મને હિટ બનાવવા નાતે એકટર એક્ટ્રેસ પાસે ડિરેકટર શું શું કરાવે છે! જ્યારે ફિલ્મના કિરદારમાંથી નીકળીને અભિનેતા કે અભિનેત્રી વાત કરે ત્યારેજ દર્શકોને ખબર પડે કે એક સીન કે શોટ માટે કેટલું કરવું પડે છે. ફિલ્મના એક સીન માટે ક્યારેક તમામ શરમને બાજુએ મુકીને શૂટિંગ કરવું પડે છે તો ક્યારે ક જાનના જોખમે. ફિલ્મને હિટ કરાવવા માટે હાલ કલાકાર કાંઈ પણ કરવા માટે રાજી થઈ જાય છે. સાઉથની અભિનેત્રી અમલા પોલ દ્વારા પોતાનાજ ન્યૂડ સીન પોતેજ શેર કરી દેતા વિવાદ થયો છે.

અમલા પોલ
ફોટો: સોસીયલ મીડિયા

ફિલ્મમાં આમ તો સૌથી અઘરૂ કામ જોખમી સ્ટંટ કરવાનું હોય છે પરંતુ હાલમાં હીરોના જેવોજ શારીરિક બાંધો હોય એ હીરોના બદલે બોડી ડબલ કરીને સ્ટંટ કરી લેતા હોય છે અને હીરોને જોખમમી. સ્ટંટ કરવા માંથી મુક્તિ મકે છે પરંતુ હવે વાત આવે છે ન્યૂડ સીન આપવાની! તો અભિનેત્રીઓ માટે આ ખુબજ અઘરું કામ સાબિત થાય છે. તેના માટે કેટલીક વાર અભિનેત્રીઓએ માનસિક રીતે પણ તૈયાર થવું પડે છે. પછી ફિલ્મે હીટ કરાવવા માટે આવા સીન અમૂકવાર જાતે કરીને પણ લીક કરવામાં આવતા હોય છે.

અમલા પોલ
ફોટો: સોસીયલ મીડિયા

સાઉથની જાણીતી અભિનેત્રી અમલા પોલ ની ફિલ્મ અદાઈનું ટીઝર 18 જૂને રિલીઝ થયું હતું ત્યારથી આ ફિલ્મ વિવાળોના વંટોળમાં છે. આ ફિલ્મ મુખ્ય અભિનેત્રીનો કિરદાર ભજવી રહેલી અમલા પોલ દ્વારા હાલમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે મને 15 લોકો સામે ન્યૂડ સીન કરવા માટે કહેવામાં આવ્યું હતું અને સ્ક્રીપ્ટની અગત્યતા જોતા આ સીન કોઈપણ ભોગે કરવો જ પડે એમ હતો. આજ સીન અમલા પોલ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પાર શેર કરી દેવામાં આવ્યો છે.

અમલા પોલ
ફોટો: સોસીયલ મીડિયા

આ ફિલ્મનું ટીઝર લગભગ લાખો લોકોએ હાલ જોઈ લીધું છે તેમજ ફિલ્મ પણ સારી એવી કામની કરી રહ્યું છે ખૂબ જ જલ્દી આ ફિલ્મ હિન્દી ડબિંગ થઈને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ આપવામાં આવેલા ન્યૂડ સીન બાબતે આ ફિલ્મ ખૂબ જ ચર્ચા માં છે. આ ફિલ્મમાં અભિનેત્રીએ તમામ કપડાં કાઢીને ન્યૂડ સીન આપ્યા છે. જો કે અભિનવતરી દ્વારા સ્વીકારવામાં આવ્યું કે આ સીન 15 લોકો સામે ફિલ્માવવામાં આવ્યા છે જે તેના માટે ખૂબ જ અઘરું હતું.

અમલા પોલ
ફોટો: સોસીયલ મીડિયા

આ ફિલ્મ રિલીઝ થયા બાદ અભિનેત્રીએ ખુદ પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટમાં આ ન્યૂડ સીન ને પોસ્ટ કરી નાખ્યા છે જેમાં ફેન્સ દ્વારા સારી ખોટી પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી રહી છે. જેમાં કેટલાક યુઝરે તેમને અબ્યુસીવ વર્ડ્સ એટલે કે ગાળો પણ આપી ચબે જ્યારે કેટલાક ફેન્સ દ્વારા તેમની પ્રશંશા પણ કરવામાં આવી છે. જોકે સૌથી ફિલ્મમાં આવા બોલ્ડ અને બિન્દાસ્ત સીન પહેલીવાર કોઈ અભિનેત્રીએ આપ્યા હશે!

અમલા પોલ
ફોટો: સોસીયલ મીડિયા

અદાઈ ફિલ્મને સાઉથની અત્યાર સુંધીની સૌથી હોટ ફિલ્મ ગણવામાં આવી રહી છે જે હાલ બોક્સ ઓફીસ ઓર ધૂમ મચાવી રહી છે. જેનું ડબિંગ કરીને હિન્દીમાં પાલન રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકામાં અભિનેત્રી અમલા પોલ છે જેને બિન્દાસ્ત અને ખુબજ બોલ્ડ સીન આપ્યા છે. જે કરવા કેટલા અઘરા હતા તે તેઓ અગાઉ એક અંગ્રેજી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ માં કહી ચુક્યા છે.

અમલા પોલ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે અમલા પોલ આ ફિલ્મ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આવજો કેહવાના મૂડમાં હતા આ તેમણે ખુદ તેમણે આપેલા અંગ્રેજી અખબારના ઇન્ટરવ્યૂમાં જનાવ્યુહતું. તેમણે કહ્યું હતું કે, હું અદાઈ ફિલ્મ પહેલા એક્ટિંગ છોડવાનું વિચારતી હતી. કારણ કે જે પણ ફિલ્મ માટે ઓફર આવતી એ ફિલ્મોમાં મને અનુરુપ કોઈ સ્ટોરી મળતી નોહતી અથવાતો સ્ટોરીમાં કોઈ દમના ના હોય.

અમલા પોલ
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!