ચીન પર પ્રતિબંધ! વડાપ્રધાને કરી તૈયારી! વિશ્વના દેશો આવશે સાથે! જાણો!
ચીનના વુહાં પ્રાંતમાંથી નીકળેલા કોરોના વાયરસે વિશ્વમાં તબાહી મચાવી દીધી છે. આખાય વિશ્વના દેશો આ વાયરસથી પ્રભાવિત થઈ ગયા છે. દરેક દેશોમાં આ વાયરસનું સંક્રમણ છે. હજારોની સંખ્યામાં લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે અને લાખો લોકો આ વાયરસના સંક્રમણના શિકાર થયા છે. આખાય વિશ્વમાં કોરોના સંક્રમણના 1,098,762 કેસો છે. અને આ વાયરસન સંક્રમણના કારણે વિશ્વના 59,172 લોકોએ પોતાની જાન ગુમાવી છે. અને આ તમામ મોતનું જવાબદાર ચીન છે. આખાય વિશ્વનો રોષ ચીન પર છે. પરંતુ હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ સામે લડત લડી રહ્યા છે.
પણ એક વાત નક્કી છે જ્યારે આ વાયરસ સામે નો સંઘર્સ પૂર્ણ થશે અને વાયરસ સામે કંટ્રોલ મેળવી લેવામાં આવશે ત્યારે ચીનનું આવી બનશે. ચીન પર મોટા પ્રતીબંધ લગાવવામાં આવી શકે છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વના દેશો ધીમે ધીમે ચાઈના સામે લાલ આંખ કરી રહયા છે. કરણ કે ચાઇનીઝ વાયરસે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધી છે અર્થવ્યવસ્થા સાથે સાથે લોકોના જીવ પણ લીધા છે. ચીન સામે લાલ આંખ કરનાર સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને WHO અને સંયુક્ત રાષ્ટ્રને ચીન સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અને ચીનમાં જ્યાંથી આ વાયરસની ઉત્પત્તિ થઈ છે તે બંધ કરાવવાની માંગણી કરી છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને WHO અને સંયુક્ત રાષ્ટ્રને ચીનચીનમાં ચાલી રહેલા વેટ માર્કેટ કે જ્યાંથી કોરોના વાયરસની ઉત્પત્તિ થઈ છે તે વેટ માર્કેટ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, આ એજ જગ્યા છે જ્યાંથી કોરોના વાયરસ નીકળ્યો અને આખાય વિશ્વમાં તબાહી મચાવી આ વેટ માર્કેટ એક વાસ્તવિક સમસ્યા છે. આ જગ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અને તેને બંધ કરવામાં આવે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સૌપ્રથમ વ્યક્તિ છે જેમને હાલમાં ચીન સામે લાલ આંખ કરીને કાર્યવાહીની માંગણી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર સામે કરી છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને WHO અને સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કે, ચીનના વુહાન પ્રાંતમાં આવેલા વેટ માર્કેટ માંથી જ વિશ્વમાં તબાહી માચાવનારો કોરોના વાયરસ ફેલાયો છે. અને આ એક જોખમી જગ્યા છે જ્યાંથી આ પહેલા પણ એક આવો જ વાયરસ વિશ્વના દેશોમાં ફેલાયો હતો અને લગભગ 8000 લોકો આ વાયરસના શિકાર બન્યા હતા. આ બાબતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો તેના પર થોડું વધારે ધ્યાન આપે અને કડક કાર્યવાહી કરે. વિશ્વના તમામ દેશો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને સમર્થન આપી શકે છે અને ચીનના આ માર્કેટ પર રોક લાગી શકે છે તેમજ અન્ય નિયંત્રો પણ લાગી શકે છે.
ચીનનું આ વેટ માર્કેટ એ લાખોનો વ્યાપર કરતું માર્કેટ છે. અને તેના પર કેટલાય લોકોની રોજી રોટી ચાલે છે પરંતુ જીવન જોખમે. આ એજ વેટ માર્કેટ છે જેના કારણે વિશ્વના 50,000 કરતાં વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ચીનના વુહાન શહેરમાં આવેલુ આ વેટ માર્કેટ એક એવુ માર્કેટ છે જ્યાં તમામ પ્રકારના પ્રાણીઓનું માંસ મળે છે અને તેનો વ્યાપાર થાય છે જેમાં મુખ્યત્વે અજગર, કાંચબા, કાચિંડા, ઉંદર, ચીત્તાના બચ્ચા, ચામાચિડીયા, પેંગોલિન, શિયાળના બચ્ચા, જંગલી બિલાડી, મગરમચ્છ જેવા જાનવરોનું માસ ખુલ્લેઆમ વેચાય છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આ માર્કેટ માંથી તબાહી માચાવતો વાયરસ ઉતપન્ન થકઈ ચુક્યો છે જેનું સંક્રમણ બે દેશોમાં ફેલાયું હતું અને 8,000 જેટલા લોકો સંક્રમિત થયા હતા, વાત વર્ષ 2002ની છે. સાર્સ વાયરસના સંક્રમણ વધવાના કારણે વર્ષ 2002માં આ માર્કેટ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ સાર્સ વાયરસ પર નિયંત્રણ મેળવ્યા બાદ ટૂંક સમયમાં આ માર્કેટ ફરીથી શરૂ કરી દેવામાવ્યું હતું. હાલમાં પણ થોડા સમય પહેલા જ ચીનના વુહાન શહેરમાં આ માર્કેટ ફરીથી શરૂ થઈ ગયું છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન દ્વાર WHO અને UN ને ચીનની ફરિયાદ કરવામાં આવી છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે
- આ પણ વાંચો
- કોરોના મહામારી આ દેશોમાં હજુ કોરોના પહોંચી શક્યો નથી! હજુ પણ છે સેફ! જાણો
- ફાંકા ફોજદાર જગત જમાદાર અમેરિકા માં ચીન ઈટલી કરતાં હાલત ભયાનક! જાણો!
- કોરોના મહામારી સામે ગુજરાતીઓએ દિલ ખોલીને વરસાવી મદદ! જાણો!
- કોરોના સામેની લડાઈમાં અમદાવાદમાં અનોખી પહેલ! અમદાવાદીઓ મેદાને!
- પોલિયોની જેમ કોરોના ને પણ હરાવશે ભારત વિશ્વનું નેતૃત્વ કરશે! જાણો!
- કોરોના : આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ મોટા પગલાં ભરવાના આપ્યા સંકેત!
- કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ