EntertainmentSocial Media Buzz

ટીવી સિરિયલની સંસ્કારી વહુના વાઇરલ થયા આઉટફિટમાં સીઝલીંગ ફોટોસ!

હાલના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ફિલ્મ હોય કે ટેલિવિઝન સેલિબ્રિટી દરેક લોકો સોશિયલ મીડિયાના મહત્વનો જોતા વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે. અભિનેતા અને અભિનેત્રી પોતાના ફેન્સ વધારવા માટે ખાસ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને ફેસબુક જેવા મોટા સોશિયલ મીડિયાના માધ્યમ પર વધારે એક્ટિવ રહે છે. અને પોતાના વેકેશનના, પ્રવાસના, નવી ફિલ્મ કે સિરિયલ કે વેબ સીરીઝના ફોટોઝ, પ્રોમો કે ટ્રેલર પોસ્ટ કરતાં હોય છે. અને પોતાની એક્ટિવિટી તેમના ફેન્સ સાથે શેર કરીને કનેક્ટેડ રહે છે.

હિના ખાન
ફોટો: સોસીયલ મીડિયા

અને ફેન્સ પણ પોતાના ચહિતા સેલિબ્રિટીની એક્ટિવિટી ક્લોથિંગ અને સ્ટાઇલ માટે તેમને સોશિયલ મીડિયામાં ફોલો કરતાં હોય છે. એવીજ રીતે બીગબોસ કન્ટેન્સ્ટન્ટ રહી ચુકેલી હોટ અભિનેત્રી હિના ખાન પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હિના ખાન ટેલિવિઝન અભિનેત્રી છે. તે હિંદી ટેલિવિઝન સિરિયલ્સમાં પોઝિટિવ અને નેગેટિવ બંને રોલ ભજવી ચુકી છે. અને હાલ તેના અભિનયના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. હિના ખાન વર્ષ 2017 માં આવેલા બીગબોસ 11 માં પણ ભાગ લઈ ચુકેલી છે.

હિના ખાન
ફોટો: સોસીયલ મીડિયા

બીગબોસ કંટેસ્ટન્ટ અને ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રી હિના ખાન આજ કાલ જીમમાં પરશેવો પાડી રહી છે. અને તેની આટલી બધી મહેનત બાદ તેને એક જબરદસ્ત હોટ ફિગર મળ્યું છે. હિના ખાન બીગ બોસ હાઉસમાં રહી ચુકી છે અને બિગ બોસમાં જવા માટે તેને તેનો ફેમસ શો યે રિશ્તા ક્યાં કહલતા હૈ છોડ્યો હતો. ત્યાર બાદ કસોટી જીંદગી કી માં પણ કોમોલિકાનો નાનો રોલ ભજવ્યો હતો. કન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019 માં પણ રેડ કાર્પેટ પર પોતાનો જલવો કાયમ કરી ચુકી છે. હાલ માં હિના ખાન હેક નામના બોલીવુડ પ્રોજેકટ પર કામ કરી રહી છે જે વિક્રમ ભટ્ટ દ્વારા ડાયરેકટ કરવામાં આવ્યું છે. જે 31 જાન્યુઆરી 2020 રિલીઝ થશે.

હિના ખાન
ફોટો: સોસીયલ મીડિયા

હિના ખાન સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને તે ફેન્સ ને પણ જવાબ આપતી રહે છે આ ઉપરાંત હિના ખાન તેની રૂટિન લાઈફના પણ ફોટોસ એકશપિરિયન્સ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ ઉપરાંત વેકેશનના ફોટોસ પણ તેના ફેન્સ માટે શેર કરતી રહે છે. હાલ હિના ખાન ના હોટ ફોટોસ વાઇરલ થઇ રહ્યા છે. બ્લેક કલરના આઉટ ફિટમાં તે એકદમ હોટ લાગી રહી છે અને તેના આ ફોટોસ ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા છે. બ્લેકશેડમાં પાડવામાં આવેલા આ ફોટોમાં હિના એકદમ હોટ દેખાય છે. પોતાના અભિનયના જોરે નામ બનાવનાર અભિનેત્રીઓ માંથી એક છે હિના.

હિના ખાન
ફોટો: સોસીયલ મીડિયા

યે રિશ્તા ક્યાં કહલતા હૈ જેવી પારિવારિક ધારાવાહિક માં પોઝિટિવ પાત્ર ભજવનારી હિના દ્વારા કસોટી જીંદગી કિ માં નવા લુક અને એકદમ બિન્દાસ્ત અંદાજમાં જોવા મળી હતી જેમાં તે નેગેટિવ ભૂમિકામાં હતી જેના દર્શકોએ ખૂબ વખાણ કર્યા હતા અને સિરિયલની ટીઆરપી પણ હિનાના આગમનથી વધી ગઈ હતી. પરંતુ બોલીવુડના એક પ્રોજેકટને કારણે હિનાને આ ધારાવાહિક છોડવી પડી હતી. હાલ હિના એક પ્રોજેકટ પર કામ કરી છે જે જાન્યુઆરી 2020 માં રિલીઝ થશે. પરંતુ તે પહેલાં તેના આ હોટ ફોટોસ વાઇરલ થઈ ગયા છે.

હિના ખાન
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!