હાલ દેહમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે વિપક્ષ શાસિત રાજ્યોમાં ED, IT, અને CBI ના દરેડ પડી રહ્યા છે. આ બાબતે કેટલાય નેતાઓ દ્વારા ખુલ્લું કહેવામાં આવ્યું છેકે આ દારોડાઓ ભાજપ સરકારના ઈશારે પડી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓના રાજ્યોમાં જ દરોડા પડતાં લોકો માં પણ આ બાબત ઘર કરી ગઈ છે કે,ED,IT અને CBI ભાજપ ના ઈશારે જ કામ કરે છે. આ બાબતે પહેલાં મુખ્યમંત્રી માનતા બેનરજી એ પણ અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો જે કે બંને રાજ્યોમાં ED, IT અને CBI એ તેમની ઓરતીના નેતાઓના ત્યાં મહેમાનગતી માણી હતી.
હવે સૂત્રો તરફથી મળતાં સમાચાર મુજબ છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત રાજ્યના ઘણા શહેરોમાં સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે EDની ટીમે રાયપુર, ભિલાઈ, દુર્ગ, મહાસમુંદ, રાયગઢમાં આઈએએસ અધિકારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના નેતાઓના સ્થળો પર દરોડા પાડ્યા છે. રાજ્યના ઘણા મોટા અધિકારીઓના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સવારે 5 વાગ્યાથી એક ડઝન અધિકારીઓના સ્થળો પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે હાલના દિવસોમાં છત્તીસગઢમાં સૌથી મોટી દરોડા પાડવામાં આવી છે. EDના અધિકારીઓ એક સાથે લગભગ એક ડઝન જગ્યાઓ પર દરોડા પાડી રહ્યા છે. જે અધિકારીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નજીકના હોવાનું કહેવાય છે. દુર્ગમાં સૌમ્યા ચૌરસિયા, રાયપુરમાં સીએ વિજય માલુના ઘર પર રેડ પડી છે. મુખ્યમંત્રીના નાયબ સચિવ સૌમ્ય ચૌરસિયાના ભિલાઈ સ્થિત દેવેન્દ્ર નગર, રાયપુરમાં CA વિજય માલુના ઘરે EDએ દરોડા પાડ્યા.
રાયપુરમાં માઈનિંગ હેડ આઈએએસ જેપી મૌર્યના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDના અધિકારીઓ પણ મહાસમુંદમાં નેતા અગ્નિ ચંદ્રાકરના ઠેકાણા પર પહોંચ્યા હોવાના અહેવાલ છે. અનુપમ નગરમાં આવેલા સૂર્યકાંત તિવારીના ઘર પર પણ રેડ પડી છે. આ સમગ્ર મામલો કોલસા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. અગાઉ પણ કેટલાક નેતાઓના ઘરે આઈટીના દરોડા પડ્યા હતા. દરોડા બાદ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ નું શું નિવેદન આવે છે અને તેઓ શું કહે છે તે મુદ્દે સૌની નજર છે.
જણાવી દઈએ કે, જ્યારે દિલ્લી માં મુખ્યમંત્રી કેજરીવાલ ના નજીકના નેતાઓ ના ત્યાં દરોડા પડ્યા હતા ત્યારે મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ધર્મયુદ્ધ છે, મહાભારત જેવું છે. જ્યારે મહાભારત શરૂ થયું ત્યારે કૃષ્ણ ઊંઘમાં હતા, દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણ પાસે મદદ માંગવા પહોંચ્યા, અર્જુન પગ પાસે અને દુર્યોધન માથા પાસે બેઠા હતા. અર્જુને કહ્યું કે મારે આ યુદ્ધમાં કૃષ્ણ જોઈએ છે, દુર્યોધને કહ્યું કે મને સેના આપો. આજે આ લોકો પાસે સંપૂર્ણ સત્તા છે, ED, CBI, IT, પૈસા છે. કૃષ્ણ આપણી સાથે છે. કેજરીવાલના નિવેદન બાદ રાજકીય ઘમાસાણ મચ્યું હતું.
આ પણ વાંચો:
- કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ હાઇકમાન્ડ નારાજ! ભાજપ વાપરશે બ્રહ્માસ્ત્ર!?
- ગોપાલ ઇટાલીયા બાબતે સૌરાષ્ટ્ર પહોંચેલા રાઘવ ચઢ્ઢા એ બળતામાં ઘી હોમ્યુ!
- પાટીલ અને કેજરીવાલ વચ્ચે હવે હર્ષ સંઘવી ની એન્ટ્રી! ગુજરાતમાં રાજકીય તડાફડી!
- ગોપાલ ઇટાલિયા સામે ભાજપ નોંધાવશે ફરિયાદ! ગુજરાતના રાજકારણમાં ભૂકંપના એંધાણ!
- ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે: ભાવનગર યુવરાજ રાજકીય ગરમાવો!
- મોટો ખુલાસો! તાંત્રિકની સલાહ પર નામ બદલ્યું, સચિવાલય જવાનું પણ બંધ કર્યું: નિર્મલા સીતારામન
- અમિત શાહ નો ચોંકાવનારો ખુલાસો! કહ્યું મુખ્યમંત્રીએ મને ખૂબ માર્યો હતો!
- વિજય રૂપાણી ભરાયા ગુસ્સે! મોકો મળતાં જ ઝાટકી નાખ્યા! ગુજરાતમાં રાજકીય ઘમાસાણ!
- મોદી શાહ ના ગઢમાં મોટું ગાબડું! જેવું કોંગ્રેસ સાથે કર્યું એવું જ ભાજપ સાથે થયું!
- ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ માં મોટું ભંગાણ! કોંગ્રેસને ફાયદો!
- ભાજપ ને મોટો ઝટકો! મોદી શાહ પહેલા કેજરીવાલ ભગવત માન સાથે કરશે શક્તિ પ્રદર્શન!
- ગુજરાત ભાજપ માં ભય નો માહોલ?? વિધાનસભા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો!
- કોંગ્રેસના પૂર્વ નેતાએ જ હર્ષદ રિબડીયા નું ઓપરેશન કર્યું અને કમલમ પહોંચાડ્યા!?
- ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના અસ્પષ્ટ નિવેદન બાદ અલ્પેશ ઠાકોર નું વળતું મોટું નિવેદન!
- પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- રાજકારણના સૌથી મોટા સમાચાર! પરિવર્તનનો પવન ભાજપ માટે ગુજરાત વિધાનસભા બનાવશે અઘરી?
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
- IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
- ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!