
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પૂછ્યું કે પીએમ મોદી એ વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપશે. એ વચનનું શું થયું? કોંગ્રેસે રોજગારને લઈને ફરી એકવાર મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. હકીકતમાં, શનિવારે મોદી સરકારે ‘જોબ ફેર’નું આયોજન કર્યું હતું. આ ઘટનાને ‘જુમલા કિંગ’ની ‘ઇવેન્ટબાઝી’ ગણાવીને કોંગ્રેસે પૂછ્યું કે દેશના યુવાનોને 16 કરોડ નોકરીઓ આપવાનું વચન ક્યારે પૂરું થશે?
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પૂછ્યું કે પીએમ મોદી એ વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપશે. એ વચનનું શું થયું? છેલ્લા આઠ વર્ષમાં લોકોને નોકરી કેમ ન અપાઈ? સુરજેવાલાએ કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ માત્ર ચાર રાજ્યોમાંથી પસાર થઈ છે અને સરકારે સ્વીકારવું પડશે કે બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે.
સુરજેવાલાએ ટ્વીટ કર્યું, “અત્યાર સુધી ભારત જોડો યાત્રા માત્ર ચાર રાજ્યોમાંથી પસાર થઈ છે, પછી બધા “જુમલા રાજા” ને રાહુલ જી એ માનવા માટે મજબૂર કર્યા કે બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે. તેમણે કહ્યું, “ઇવેન્ટબાઝી નહીં રોજગાર દો.” સુરજેવાલાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ જણાવવું જોઈએ કે તમે 16 કરોડ નોકરીઓ ક્યારે આપશો, કારણ કે તમે છેલ્લા આઠ વર્ષમાં દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું.
अभी तो #BharatJodoYatra 4 प्रांत से गुजरी है, आख़िर “जुमला किंग” को राहुल जी ने ये मानने को मजबूर कर दिया की बेरोज़गारी देश की सबसे बड़ी समस्या है।
— Randeep Singh Surjewala (@rssurjewala) October 22, 2022
पर दिन-तारीख़-महीना बतायें कि 8 साल में 16 करोड़ रोज़गार कब मिलेंगे?
30 लाख सरकारी नौकरी कब तक देंगें?
इवेंटबाज़ी नहीं रोज़गार दो pic.twitter.com/1l3Zkl3Hhh
કોંગ્રેસ નેતાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા પોતાના વીડિયોમાં કહ્યું કે, આ 16 કરોડ નોકરીઓ ક્યારે પૂરી પાડવામાં આવશે અને સરકારી વિભાગોમાં 30 લાખ ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે. પીએમ મોદી ને દેશના યુવાનોને જવાબ આપવો પડશે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ પીએમ મોદી ને આ સવાલ પૂછતી રહેશે કે વચન મુજબ નોકરીઓ ક્યારે આપવામાં આવશે. “ફક્ત 70,000 એપોઇન્ટમેન્ટ લેટર આપીને કામ નહીં થાય. દેશના યુવાનોને નોકરી જોઈએ છે અને તેના માટે પીએમ મોદી એ જવાબ આપવો પડશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ ભારત જોડો યાત્રા દરમિયાન વડાપ્રધાનને આ સવાલ પૂછતા રહેશે.
આ પણ વાંચો:
- BJP સાંસદે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું! મોદી શાહ ની લાલ આંખ?
- ગુજરાત વિધાનસભામાં ભાજપ કોંગ્રેસને છે સૌથી મોટો આ ડર! ભાજપે બનાવી રણનીતિ
- ABP C-Voter Survey: ગુજરાત ની લડાઈમાં 12 દિવસમાં બદલાયું રાજકીય ચિત્ર! મોટું ઘમાસાણ!
- મલ્લિકાર્જુન ખડગે ભાજપનું ટેંશન વધારશે! કોંગ્રેસને થશે મોટા ફાયદા!
- અરવિંદ કેજરીવાલ ની પ્રધાનમંત્રી મોદીને મોટી ઓફર! ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ!
- પ્રધાનમંત્રી મોદી ગુજરાતની શાળામાં પહોંચતા રાજકારણ ગરમાયું! કેજરીવાલ એ કહ્યું…
- કોંગ્રેસ અધ્યક્ષ બનતાની સાથે જ ખડગેએ સોનિયા ગાંધીને મળવા માંગ્યો સમય! ફગાઈ અરજી!
- એબીપી સી-વોટરનો સૌથી મોટો સર્વે: ભાજપ AAPની લડાઈમાં કોંગ્રેસ ક્યાં? કોણ બનાવશે સરકાર!
- ગુજરાત વિધાનસભા માટે કેજરીવાલ નો માસ્ટર પ્લાન! ભાજપ કોંગ્રેસની લડાઈમાં નહીં પડે??
- મલ્લિકાર્જુન ખડગે બન્યા કોંગ્રેસના નવા અધ્યક્ષ! શશિ થરૂર, રાહુલ ગાંધીનું મોટું નિવેદન!
- કોંગ્રેસે ભાજપના ગઢમાં ભાજપને હરાવ્યું! ભાજપ માં ચિંતાનું મોજું! હાઇકમાન્ડ નારાજ!
- ગુજરાત નો ધમાકેદાર સી-વોટરનો ઓપિનિયન પોલ! કેજરીવાલ મજબૂત છે કે કોંગ્રેસ? જાણો!
- ભાજપ નેતા અને પૂર્વ મંત્રી અધિકારીને 50 લાખની લાંચ આપવા જતાં જેલભેગા!
- ગુજરાત ની આ બેઠકો જે ભાજપ 27 વર્ષમાં જીતી શક્યું નથી! ભાજપ માટે કપરા ચઢાણ!
- કેજરીવાલ એ ભુપેન્દ્ર નરેન્દ્ર સરકારને ઘેરી! મુખ્યમંત્રી ચિંતામાં! સત્તા પરિવર્તનું વાવાઝોડું?
- અરવિંદ કેજરીવાલ ની જબરદસ્ત જાહેરાત! મોદી શાહના ગઢમાં પાડશે ગાબડું!
- ગુજરાત માં કોંગ્રેસની બેઠકો પર UP, MPના નેતાઓ કરશે આ કામ! ભાજપનો જબરદસ્ત પ્લાન!
2 Comments