Religious

શુક્ર, રાહુ અને ચંદ્રનો ત્રિગ્રહી યોગ બદલી નાખશે ભાગ્ય! ત્રણ રાશિના લોકો પર કરશે ઢગલાબંધ રૂપિયાનો વરસાદ!

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં, શુક્ર, રાહુ અને ચંદ્ર મીન રાશિમાં યુતિ કરશે, જેનાથી ત્રિગ્રહી યોગ બનશે. પ્રેમ-આકર્ષણ, ધન-વૈભવ અને સમૃદ્ધિના દાતા શુક્ર 28 જાન્યુઆરીથી મીન રાશિમાં બિરાજમાન થશે.

રાહુ પણ મીન રાશિમાં હાજર છે. તેમજ ચંદ્ર પણ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એટલે કે 1લી તારીખે મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, શુક્ર, રાહુ અને ચંદ્રની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે. યોગ, યુતિ અને રાજયોગ દરેક રાશિને અસર કરે છે.

જ્યોતિષ સંશોધનો મુજબ નભ મંડળના દરેક ગ્રહો માત્ર રાશિ ગોચર નથી કરતા પરંતુ નક્ષત્ર ગોચર પણ કરે છે જેની શુભાશુભ અસર દુનિયાના દરેક જીવ પર થાય છે. દરેક ગ્રહો અમુક નિશ્ચિત સમયાંતરે નક્ષત્ર ગોચર કરે છે અને ધીમે ધીમે તમામ નક્ષત્રમાં ગોચર કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ નક્ષત્ર બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.

વૃષભ રાશિ: આ રાશિના લોકોને બમ્પર લાભ મળવાનો છે. આ રાશિના લોકોને વ્યવસાય અને નોકરીમાં ઘણો ફાયદો થશે.  તમે મિત્રો સાથે યાદગાર ક્ષણો વિતાવશો.  

સમાજમાં માન-સન્માન વધશે. ભૌતિક સુખ સુવિધા માં પણ વધારો થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલાઓમાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

મિથુન રાશિ: આ રાશિના લોકો માટે પણ ત્રિગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાર્યસ્થળમાં અપાર સફળતા અને પ્રગતિ મેળવી શકે છે.  તમે તમારી સર્જનાત્મકતાથી સારા નિર્ણયો લઈ શકશો.

તમારા સાથીદારો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે.  તમને નવી નોકરીની તકો મળી શકે છે. તમે કામના સંદર્ભમાં વિદેશ પ્રવાસ કરી શકો છો. સ્વાસ્થ્ય માં પરિવર્તન આવશે.

કન્યા રાશિ: કન્યા રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.  આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.  નાણાકીય સ્થિતિ સારી રહેશે.

અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.  પૈસા સંબંધિત કેટલાક મોટા નિર્ણયો તમે લઈ શકો છો. નાણાકીય લાભ થાય શકે છે. આવકના નવા સ્ત્રોત માલી શકે છે. આર્થિક લાભ થાય શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!