
પંચમહાલ: ગોધરા નગરપાલિકામાં ૮ અપક્ષ મતના સહારે ભાજપ ફરી ભાજપ સત્તામાં.
અમરેલી: જાફરાબાદ તાલુકા પંચાયત માં કોંગ્રેસે કબજો કર્યો, ભાજપ અને કોંગ્રેસ બંને પાસે આંઠ આંઠ સભ્યો હતા પરંતુ ભાજપના બે સદસ્યો એ બળવો કરતા કોંગ્રેસ ને ૧૦ સભ્યોનું સમર્થન મળતા કોંગ્રેસ સત્તામાં આવી.
અમરેલી: રાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસે ભાજપા પાસેથી આંચકી લીધી ભાજપના ૩ બળવાખોર સદસ્યો એ કોંગ્રેસને સત્તા આપી. આ સાથે જ અમરેલીની તમામ ૧૧ તાલુકા પંચાયત પર કોંગ્રેસે સત્તા હાંસલ કરી.
ગીરસોમનાથ: વેરાવળ તાલુકાપંચાયત પર કોંગ્રેસે કબજો જમાવ્યો.
ડાંગ: આહવા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી.
અમદાવાદ: માંડલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી.
અમદાવાદ: સાણંદ તાલુકા પંચાયતની ચુંટણી પ્રક્રિયા રખાઈ મોકૂફ.
આણંદ જીલ્લા પંચાયત પર કોંગ્રેસની જીત.
ઉના તાલુકા પંચાયત ભાજપે જાળવી રાખી.
મદાવાદ : દેત્રોજ તાલુકા પંચાયતમાં ફરી ભાજપ સત્તા પર.
ગીર ગઢડા તાલુકા પંચાયત માં ભાજપે સતા જાળવી રાખી.
વેરાવળ તાલુકા પંચાયત માં કોંગ્રેસે સતા જાળવી રાખી.
કોડીનાર તાલુકા પંચાયત માં ભાજપે સતા જાળવી રાખી.
સુત્રાપાડા તાલુકા પંચાયત માં ભાજપે સતા જાળવી રાખી.
તાલાલા તાલુકા પંચાયત માં કોંગ્રેસે સતા જાળવી રાખી.